પીપર કન્યા શાળામાં વાર્ષિક ઉત્સવ યોજાયો

નિકાવા : કાલાવડના પીપર ગામમાં આવેલ પીપર કન્યા શાળામાં વાર્ષિક ઉત્સવ આભનો ચાંદલીયો કાર્યક્રમ યોજાયો હતોે. જેમાં...

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2018, 02:30 AM
પીપર કન્યા શાળામાં વાર્ષિક ઉત્સવ યોજાયો
નિકાવા : કાલાવડના પીપર ગામમાં આવેલ પીપર કન્યા શાળામાં વાર્ષિક ઉત્સવ આભનો ચાંદલીયો કાર્યક્રમ યોજાયો હતોે. જેમાં પૂર્વ સરપંચ મગનભાઇ રાંક, અજીતભાઇ દોઢીયા, ભીખાભાઇ રાંક, રવિન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, કુલદીપસિંહ, ધીરેનભાઇ સહિત ગામના કાર્યકરો તથા શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતાં અને બાળકો દ્વારા જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો જોઇને મંત્રમુગ્ધ બન્યા હતાં.

X
પીપર કન્યા શાળામાં વાર્ષિક ઉત્સવ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App