Divya Bhaskar

Home » Gujarat » Jamnagar Jilla » Kalawad » કાલાવડમાંથી વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

કાલાવડમાંથી વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 02:10 AM

કાલાવડ | કાલાવડમાંથી પોલીસે શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે દબોચી લીધો હતો.કાલાવડના પી ડબલ્યુ સર્કલ પાસેથી રવી...

  • કાલાવડમાંથી વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો
    કાલાવડ | કાલાવડમાંથી પોલીસે શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે દબોચી લીધો હતો.કાલાવડના પી ડબલ્યુ સર્કલ પાસેથી રવી ભીખાભાઇ ગધેથરીયાની અટકાયત કરી પોલીસે વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.500 સાથે દબોચી લીધો હતો. પોલીસે તેમની પાસેથી દારૂની બોટલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending