તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ| ગાંધીધામખાતે ઇલેક્ટ્રીકની દુકાનમાં કારમ કરતા એક યુવાનને વીજશોક લાગતાં

ગાંધીધામ| ગાંધીધામખાતે ઇલેક્ટ્રીકની દુકાનમાં કારમ કરતા એક યુવાનને વીજશોક લાગતાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ| ગાંધીધામખાતે ઇલેક્ટ્રીકની દુકાનમાં કારમ કરતા એક યુવાનને વીજશોક લાગતાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગાંધીધામ ખાતે ઇન્દિરાનગરમાં રહેતા યોગારામ આત્મારામ વિરાસ (ઉ.23) બુધવારે બપોરે ઇલેકટ્રીક દુકાનમાં કામ કરતો હતો, દરમિયાન અચાનક તેને વીજશોક લાગતાં તેનું સ્થળ પર મોત થયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ગાંધીધામમાં ઇલેક્ટ્રીકની દુકાનના કર્મચારીનું વીજ આંચકાથી મોત

અન્ય સમાચારો પણ છે...