• Gujarati News
  • National
  • કંડલા બંદરના વિકાસ માટે કટિબદ્ધ, પ્રશ્નોને વાચા આપશું

કંડલા બંદરના વિકાસ માટે કટિબદ્ધ, પ્રશ્નોને વાચા આપશું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાબંદરના વિકાસ માટે બધુ કરી છૂટશું, પ્રજાના પ્રશ્નોને બોર્ડમાં તથા દિલ્હી સુધી વાચા આપવાની નેમ કેપીટીમાં નિમાયેલા અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટી પૈકીના એક માવજીભાઇ સોરઠીયાએ બોર્ડ મીટિંગ પહેલા ભાજપના આગેવાનો સાથે બેઠકમાં વ્યક્ત કર હતી. કેપીટીની બોર્ડ મીટિંગ પહેલા ભાજપના આગેવાનોએ સોરઠીયા અને ભરતભાઇ રાજગોરનું સ્વાગત કર્યું હતું. શહેર ભાજપ પ્રમુખ દિપક પારખ, પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, જીડીએના ચેરમેન મધુકાંત શાહ વગેરે હાજર રહ્યા હતા

બન્ને નવા ટ્રસ્ટીઓ સાથે ભાજપના નેતાઓએ કામગીરી અંગે ચર્ચા કરી.

અન્ય સમાચારો પણ છે...