હુક્કાબારો પર પોલીસની લાલઆંખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ-આદિપુરમાંહુક્કાબારોમાં શંકાસ્પદ ગતીવિધિઓ થતી હોવાની રાવના પગલે આદિપુરમાં પોલીસે તપાસનો દોર આરંભ્યો હતો.સંકુલમાં ટીનેજરો અને યુવાનોમાં વધી રહેલા હુક્કાના ક્રેઝ પાછળ કેટલાક લોકો દ્વારા વ્યાજચક્ર, નશીલા દ્રવ્યો, સટ્ટાખોરીનો શંકાસ્પદ ખેલ હોવાની બુમ ઘણા સમયથી ઉઠી રહી હતી. ત્યારે આદિપુર પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારમાં આવેલા એક હુક્કાબારમાં તપાસ કરી હતી. ત્યારે આદિપુરમાં લાંબા સમયથી ચાલતા અને નાના બાળકોને પણ બેસાડતા હુક્કાબારો પર પોલીસ ક્યારે લાલ આંખ કરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...