તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં ગટર અને અન્ય દુષીત પાણીના ભરાવાના

ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં ગટર અને અન્ય દુષીત પાણીના ભરાવાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં ગટર અને અન્ય દુષીત પાણીના ભરાવાના કારણે તેમાં માત્ર મચ્છરો નહીં પણ અન્ય અનેક જીવજંતુઓએ પણ પોતાનું ઘર બનાવ્યુ છે. ડેગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો માટે સ્વર્ગ સમાન સ્થિતિ વરસાદ બાદથી જેમની તેમ સર્જાયેલી છે. મજુર પરિવારોમાં એટલી શક્તિ પણ ક્યાં કે પોતાનો હક્ક સમજી ક્યાંય રજુઆત કરે? આજ સ્થિતિમાં તેઓ જીવન વ્યતિત કરતા રહે છે. તંત્રએ હજી અહીં ગંદા પાણીમાં કિટનાશકો નાખવા કે જાગૃતી માટેનો કોઇ કાર્યક્રમ કર્યો હોય તેવું અહીંના કોઇ નાગરીકને યાદ નથી.

ગાંધીધામમાં દુષિત પાણીના તળાવ વચ્ચે ધબકતી જીંદગી...

અન્ય સમાચારો પણ છે...