તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્માસિસ્ટ રજિસ્ટ્રેશન રિન્યૂયલ પ્રક્રિયાના

ગાંધીધામ |ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્માસિસ્ટ રજિસ્ટ્રેશન રિન્યૂયલ પ્રક્રિયાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્માસિસ્ટ રજિસ્ટ્રેશન રિન્યૂયલ પ્રક્રિયાના નવા નિયમ મુજબ દરેક ફાર્માસિસ્ટ માટે પાંચ વર્ષમાં રિન્યૂઅલ સમયગાળા દરમિયાન રીફ્રેશર કોર્સ કરવાનું ફરજિયાત છે. જે અંતર્ગત તોલાણી ઈન્સ્ટિટ્યુટ ઓફ ફાર્મસી, આદિપુર ખાતે જીએસપીસીના સહયોગથી આગામી તા. 9અને 10 એપ્રિલે સેમિનારનું આયોજન કરાયું છેે.

રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટો માટે રિફ્રેશર કોર્સનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...