તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના વેસ્ટર્ન વિભાગની ગાંધીધામ

ગાંધીધામ |ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના વેસ્ટર્ન વિભાગની ગાંધીધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના વેસ્ટર્ન વિભાગની ગાંધીધામ શાખાના પદાધિકારીઓની વરણી 2016-19ના સમયગાળા માટે કરવામાં આવી હતી. જે મુજબ પ્રમુખ રાજીવસિંઘ, કાર્તિક વારૈયા ઉપપ્રમુખ, અનિમેષ મંત્રી, રાજેન્દ્ર શાહ અને મેહૂલ ઠક્કર ખજાનચી રૂપે તથા જ્યોતિ હર્ષ કારોબારી સભ્ય તરીકે વરાયા હતા.

સીએની ગાંધીધામ શાખાના નવા હોદ્દેદારોની વરણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...