• Gujarati News
  • 82 લાખના ખર્ચે થનાર ફોરલેન રસ્તાની ખાતમુહૂર્ત વિધિ યોજાઇ

82 લાખના ખર્ચે થનાર ફોરલેન રસ્તાની ખાતમુહૂર્ત વિધિ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામના રોટરી સર્કલથી ઓમ મલ્ટીપ્લેક્ષ સુધી ફોરલેન રસ્તો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના 13મા નાણાપંચની ગ્રાન્ટમાંથી 82 લાખના ખર્ચે રસ્તા, ડીવાઇડર અને લાઇટીંગની સુવિધા અંગેના પ્રોજેક્ટમાં તાજેતરમાં ખાતમુહૂર્તવિધિ યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખ સુરેશ શાહ, જીડીએના ચેરમેન મધુકાંત શાહ ઉપસ્થિત હતા.