• Gujarati News
  • National
  • જ્યાં અભ્યાસ કર્યો શાળામાં નિરીક્ષક બનીને આવ્યા

જ્યાં અભ્યાસ કર્યો શાળામાં નિરીક્ષક બનીને આવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળાપ્રવોત્સવની કામગીરીમાં એસ.આર. ગણાત્રા ગુજરાત વિદ્યાલય, આદિપુરમાં મુખ્યમહેમાન તરીકે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના સભ્ય વિજયસિંહ જાડેજાને કામગીરી સોંપવામાં આવી હતી. શાળામાં તેઓએ એક સમયે અભ્યાસ કર્યો હતો અને નિરિક્ષણ અર્થે આવ્યા હતા. કન્યા કેળવણી શાળા પ્રવોત્સવ સમયે ધારાસભ્ય રમેશ મહેશ્વરી, પાલિકા પ્રમુખ ગીતા ગણાત્રા, પન્નાબેન જોશી, મોમાયા ગઢવી વગેરેએ હાજર રહીને પ્રવેશોત્સવ સંપન્ન કરાવ્યો હતો.

પ્રવેશોત્સવમાં ઉપસ્થિત આગેવાનો

પાઠ્ય પુસ્તક મંડળના સભ્ય મહેમાન બન્યા