તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બંગાળી સમાજમાં દુર્ગાપુજાનું ખુબ મહત્વ છે. ગાંધીધામ સ્થીત દુર્ગાબારીમાં દરવર્ષની

બંગાળી સમાજમાં દુર્ગાપુજાનું ખુબ મહત્વ છે. ગાંધીધામ સ્થીત દુર્ગાબારીમાં દરવર્ષની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંગાળી સમાજમાં દુર્ગાપુજાનું ખુબ મહત્વ છે. ગાંધીધામ સ્થીત દુર્ગાબારીમાં દરવર્ષની જેમ વર્ષે પણ અલગ થીમ પર માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં ચાર દિવસના રંગારંગ કાર્યક્રમો સાથે વિવિધ ઝાંકીઓ દ્રશ્યમાન થશે. બંગાળી સમાજ દ્વારા પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાય છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. સંકુલમાં બંગાળી સમાજની મોટી વસતી છે, જે દરેક નવરાત્રિના પોતાના ધાર્મિક પર્વની રંગારંગ ઉજવણી દ્વારા શહેરમાં અનોખી નામના ધરાવે છે. } ધર્મેન્દ્રપ્રજાપતિ

દુર્ગાબારીમાં માતાજીને આવકારવાનો થનગનાટ...

અન્ય સમાચારો પણ છે...