• Gujarati News
  • National
  • ગાંધીધામ |સંકુલમાં 150થી વધુ શાસ્ત્રીય સંગીત સબંધીત વિવિધ વાંજીત્રો વગાડતા

ગાંધીધામ |સંકુલમાં 150થી વધુ શાસ્ત્રીય સંગીત સબંધીત વિવિધ વાંજીત્રો વગાડતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |સંકુલમાં 150થી વધુ શાસ્ત્રીય સંગીત સબંધીત વિવિધ વાંજીત્રો વગાડતા 150થી વધુ છાત્રોએ બ્રુહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા આયોજીત પરીક્ષા આપી હતી. સંગીત શિક્ષક લય અંતાણી દ્વારા શિક્ષીત છાત્રો માટૅ સંકુલમાં પી.એન.અમરશી સ્કુલ ખાતે આયોજન કરાયુ હતુ. જેમાં પરીક્ષક તરીકે શ્રુતિબેન ચંદે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં છાત્રોએ શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદન, હાર્મોનીયમ, ગિટાર, કિ બોર્ડ જેવા વાદ્યોમાં પરીક્ષા આપી હતી.

કલા | છાત્રોએ શાસ્ત્રીય સંગીતમાં રૂચી દાખવી દર્શાવ્યુ કૌવત

અન્ય સમાચારો પણ છે...