• Gujarati News
  • National
  • બાળકોની ભુલ પર તરછોડો નહીં, પ્રેમથી તેને સમજાવો!

બાળકોની ભુલ પર તરછોડો નહીં, પ્રેમથી તેને સમજાવો!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસ.એચ.એન.એકેડમી અંગ્રેજી સ્કુલની રજત જયંતિના ઉપલક્ષમાં રસોઈ શો તથા ‘માતૃત્વ’ વિષય પર સેમીનારનું આયોજન કરાયું હતું. ‘માતૃત્વ’ વિષય પર આયોજીત સેમીનારમાં ડો. શશી મહેશ્વરી, ડો. કિરણ રાવલે માતાઓને બાળકોના શારીરીક અને માનસીક વિકાસ માટે બાળકોને પ્રેમ અને શીષ્ટતા પુર્વકની દિનચર્યા માટે સલાહ આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે બાળકોને જેટળો પ્રેમ, વાત્સલ્ય આપશો, તેનું એટ્લુજ પ્રતિબિંબ બાળકના માનસ પર પડશે. બાળકની ભુલ કરવા પર તેને તરછોડૉ નહિ પરંતુ પ્રેમથી સમજાવવાથી બાળકને અહેસાસ થશે કે કાંઈક બરાબર નથી. માત્ર ઉપદેશ નહિ પણ વર્તન અને રોજબરોજના વ્યવહાર થકી પરીવર્તન આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...