તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામ |ગાંધીધામ પોલીસે પીટોલો, જિ. જાંબુવા, મધ્યપ્રદેશ પોલીસે સ્થાનિકે આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |ગાંધીધામ પોલીસે પીટોલો, જિ. જાંબુવા, મધ્યપ્રદેશ પોલીસે સ્થાનિકે આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામ પોલીસે પીટોલો, જિ. જાંબુવા, મધ્યપ્રદેશ પોલીસે સ્થાનિકે આવી ત્યાં નોંધાયેલા ધાડ, લૂંટ અને 3 હત્યાના ચકચારી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું લોકેશન અત્રે આવતું હોવાની હકિકત બાદ સ્થાનિક પોલીસના સહકારથી મીઠીરોહર વિસ્તારમાં હોવાની બાતમી બાદ, વિસ્તારને કોર્ડન કરી ત્રણેય શખ્સો, સુરેશ સબુર ભુરીયા, રાકેશ ફકશ ભુરીયા, પ્રભુ સબુર ભુરીયાને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમનો કબજો જરૂરી વિધિઓ બાદ એમ.પી. પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો.

મીઠીરોહરમાંથી એમ.પી.ના ધાડ-હત્યાના ત્રણ આરોપી જબ્બે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો