તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ સહિતના મુદ્દે ચર્ચા થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ સહિતના મુદ્દે ચર્ચા થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાર્લામેન્ટરીકમીટીની તાજેતરમાં અમદાવાદમાં કેપીટી સાથે બેઠક યોજવામાં આવી હતી. ચેરમેન સહિતના અધિકારીઓ સાથેની બેઠકમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ સહિતના વિવિધ મુદ્દાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પાર્લમેન્ટરી કમીટી રાજ્ય સભાના ડૉ. ટી. સુબ્રામી રેડ્ડીની કમીટી સાથે યોજાયેલી બેઠકમાં જુદા જુદા ઇસ્યુની ચર્ચા થઇ હતી. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016, વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અને પબ્લિક લાઇબેરીટી ઇન્સ્યોરન્સ રૂલ્સ 1991નો સમાવેશ થાય છે. બેઠકમાં કેપીટીના ચેરમેન રવિ પરમાર, ચીફ એન્જીનીયર આર. મુરગાદાસ, સેક્રેટરી બિમલ ઝા હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડા સમય પહેલા કમીટીએ મજૂર સંગઠનો સાથે પણ બેઠક યોજી હતી.

પાર્લામેન્ટરી કમિટી રાજ્યસભાના ચેરમેનને અમદાવાદમાં બેઠક યોજી હતી. જેમાં કેપીટીના અધ્યક્ષ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો