તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આદિપુરમાં વૃદ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિપુરમાં વૃદ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિપુરખાતે સોમવારે રાત્રે પોતાના ઘરની બહાર એક મહિલાના ગળામાંથી બે બાઇકસવારો 20,000/- નીં કિંમતની સોનાની ચેનની ચીલઝડપ કરી નાસી ગયા હતા. બનાવ સબંધે પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આદિપુર ખાતે સોમવારે રાત્રે 10 વાગ્યે જમીને ચક્કર મારી રહેલા જાનકીબેન શંકરલાલ ખુબચંદાણી (ઉ.-68) ના ગળામાં પહેરેલી સોનાની ચેન બાઇક પર આવેલા બે શખ્સો ચીલઝડપ કરી લઇ ગયા હતા. મહિલાએ રાડો પાડી હતી પણ લોકો આવે એથી પહેલાં બન્ને શખ્સો નાસી ગયા હતા. બાદમાં પોલીસ સ્ટેશને પહોંચેલા મામલામાં, 20,000/- ની ચેનની ચીલઝડપ કરી નાસી ગયા સબંધે ફરિયાદ આપવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો