તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શનિમાર્કેટનું મેદાન બન્યુ પાઈપનું ગોડાઉન

શનિમાર્કેટનું મેદાન બન્યુ પાઈપનું ગોડાઉન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિમાર્કેટનું મેદાન બન્યુ પાઈપનું ગોડાઉન

ગાંધીધામઃ ગાંધીધામ પાલિકા દ્વાર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં કામ કરવામાં આવે છે. વિકાસ કામ કરવા માટે ચૂંટણી પહેલાજ આચાર સહિતા લાગુ પડે તેની પહેલાજ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં કામ શરુ પણ કરી દેવામાં આવ્યા છે. પાણીની લાઈન, ગટરની લાઈન નાખવા પેવર બ્લોક વગેરે કામો જુદા જુદા વિસ્તારોમાં મંજુર થયા છે. શનિમાર્કેટમાં હાલ આવાજ કોઇ કામ સંદર્ભે કોંટ્રક્ટર દ્વારા પાઈપ મોટા પ્રમાણમાં ગોઠવી દઈ ગોડાઉન બનાવી દીધા છે. અગાઉ ભારતનગર સહિતના વિસ્તારોમાં પ્રકારના પાઈપ ઠેર ઠેર રાખી મુકવામાં આવ્યાની બુમ પણ ઉઠી હતી, પરંતુ કોઇજ પગલા ભરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...