• Gujarati News
  • National
  • ગાંધીધામ |રામકૃષ્ણ પ્રાર્થના મંદિર દ્વારા શારદા દેવીની જન્મતિથિ નિમિત્તે તા.9ના

ગાંધીધામ |રામકૃષ્ણ પ્રાર્થના મંદિર દ્વારા શારદા દેવીની જન્મતિથિ નિમિત્તે તા.9ના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |રામકૃષ્ણ પ્રાર્થના મંદિર દ્વારા શારદા દેવીની જન્મતિથિ નિમિત્તે તા.9ના સવારે 9થી 12 વિશેષ પુજા, હવન અને સાંજે 6.30 કલાકે સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આરતી મીડ ટાઉન સામે આવેલા સ્થળે કાર્યક્રમને અનુરૂપ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. સંસ્થાના અગ્રણીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...