સામખીયાળીથી 5 જુગારી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ : સામખીયાળીમાંબોકના કારખાના પાછળ જાહેર સ્થળ પર જુગાર રમી રહેલા પચાણા રુપા પ્રજાપતિ, વિજય ગોવિંદ પ્રજાપતિ, જગદીશ રતિલાલ નાનવટી, મહાદેવ જીવા આહિર, કાનજી દેવજી પ્રજાપતિ જાહેરમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહિ હતા. તેમને સામખીયાળી પોલીસે પકડી પાડી, તેમની પાસેથી કુલ 33,450 રોકડ રકમ જપ્ત કરી જુગારધારાની કલમો તળે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...