Home » Gujarat » Bhuj » Gandhidham » લેટ ફી મુદ્દે તોલાણી કોલેજના આચાર્યને 3 કલાક ઘેરાવ

લેટ ફી મુદ્દે તોલાણી કોલેજના આચાર્યને 3 કલાક ઘેરાવ

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પરીક્ષા ફોર્મ જમા કરાવ્યા છતાં કોલેજની અવ્યવસ્થાને કારણે...

  • લેટ ફી મુદ્દે તોલાણી કોલેજના આચાર્યને 3 કલાક ઘેરાવ

    આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પરીક્ષા ફોર્મ જમા કરાવ્યા છતાં કોલેજની અવ્યવસ્થાને કારણે યુનિવર્સિટીમાં સુપર લેટ ફીનો ચાંદલો પાંચ હજારનો વિદ્યાર્થીને ચૂકવવાની ફરજ પડે તેવી સ્થિતિ હતી. આ મુદ્દે આજે અખીલ ભ ારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા આચાર્ય સુશીલ ધર્માણીનો ઘેરાવ કરીને છ વિદ્યાર્થીઓના સુપર લેટ ફીની રકમ પ્રિન્સિપાલના ખિસ્સામાંથી કઢાવી હોવાનો દાવો એબીવીપીના નગરમંત્રી કિરણ આહિરે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એબીવીપી છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો મુદ્દે ન્યાય અપાવવા મેદાને પડી છે.

    છાત્રોને ખોટી રીતે દંડવાની નીતિ સાંખી નહીં લેવાય

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ