Home » Gujarat » Bhuj » Gandhidham » ઉજવણી | રોટરી ક્લબ દ્વારા ફેમીલી બોક્સ ક્રિકેટ ટુર્ના. યોજાઈ

ઉજવણી | રોટરી ક્લબ દ્વારા ફેમીલી બોક્સ ક્રિકેટ ટુર્ના. યોજાઈ

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

ગાંધીધામ | રોટરી ક્લબ ઓફ ગાંધીધામ, ઈન્નરવ્હિલ ક્લબ, રોટરેક્ટ ક્લબ દ્વારા ફેમીલી બોક્સ ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન...

  • ઉજવણી | રોટરી ક્લબ દ્વારા ફેમીલી બોક્સ ક્રિકેટ ટુર્ના. યોજાઈ
    ગાંધીધામ | રોટરી ક્લબ ઓફ ગાંધીધામ, ઈન્નરવ્હિલ ક્લબ, રોટરેક્ટ ક્લબ દ્વારા ફેમીલી બોક્સ ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન જરુરીયાતમંદ કિડની ડાયાલીસીસના દર્દીઓના સહયોગ માટૅ કરવામાં આવ્યુ હતુ. આ ટુનામેન્ટમાં છ સભ્યોની 20 ટીમો વચ્ચે 6 ઓવરની 27 મેચ યોજાઈ હતી. જેમાં ખતરનાક રાઈડર્સ ચેમ્પીયન રહી હતી. તેમજ બ્રેવો ઈન્ડીયન્સ રનર્સ અપ રહી હતી. આયોજનને સફળ બનાવવા રોટરી પ્રમુખ રવિન મડૈયાર, સેક્રેટરી રોહિત ઠક્કર, ઈશ્વરી વિસરીયા, જય બલસારા, વિનેશ તેજવાની, જયદીપ ગજ્જર સહિતનાએ સહયોગ આપ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ