Home » Gujarat » Bhuj » Gandhidham » ઝળક્યા | મેજર પોર્ટ લોન ટૅનિસ સ્પર્ધામાં કંડલાનો દબદબો

ઝળક્યા | મેજર પોર્ટ લોન ટૅનિસ સ્પર્ધામાં કંડલાનો દબદબો

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

ગાંધીધામ | ઓલ ઈન્ડીયા મેજર પોર્ટ્સ લોન ટેનિસ ચેમ્પિયનશીપ જે ન્યુ મેંગ્લોર પોર્ટ ટ્રસ્ટ ખાતે ગત મહિને યોજાઈ હતી,...

  • ઝળક્યા | મેજર પોર્ટ લોન ટૅનિસ સ્પર્ધામાં કંડલાનો દબદબો
    ગાંધીધામ | ઓલ ઈન્ડીયા મેજર પોર્ટ્સ લોન ટેનિસ ચેમ્પિયનશીપ જે ન્યુ મેંગ્લોર પોર્ટ ટ્રસ્ટ ખાતે ગત મહિને યોજાઈ હતી, તેમા દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ, કંડલાની ટીમે સુવર્ણપદક મેળવવામાં રેકોર્ડ બ્રેક કર્યો હતો. પોર્ટના મનીષ હિંગોરાણી, મહેશ હિંગોરાણી, હરીકુમાર પિલ્લઈ, કમલ આસનાણી, કિરણ ગધવી, અનિલ પિલ્લઈ, નારયણ રામદાસાણીની ટીમે વિવિધ કેટૅગરીમાં સ્વર્ણ પદક મેળવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ