Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સહાય | આદિપુરમાં દિવ્યાંગ પ્રમાણપત્ર માટેનો કેમ્પ યોજાયો

સહાય | આદિપુરમાં દિવ્યાંગ પ્રમાણપત્ર માટેનો કેમ્પ યોજાયો

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

ગાંધીધામ | આરોગ્ય ખાતા દ્વારા જે દિવ્યાંગોએ પહેલા પ્રમાણપત્ર ન મેળવ્યા હોય તેમના માટે વિશેષ પ્રમાણપત્ર મેળવવા...

  • સહાય | આદિપુરમાં દિવ્યાંગ પ્રમાણપત્ર માટેનો કેમ્પ યોજાયો
    ગાંધીધામ | આરોગ્ય ખાતા દ્વારા જે દિવ્યાંગોએ પહેલા પ્રમાણપત્ર ન મેળવ્યા હોય તેમના માટે વિશેષ પ્રમાણપત્ર મેળવવા માટેનો કેમ્પનું આદિપુરની રામબાગ હોસ્પીટલ ખાતે આયોજન કરાયુ હતુ. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયા સહિતના સ્ટાફ દ્વારા દિવ્યાંગોની જરુરી પ્રક્રિયાઓ પુર્ણ કરી પ્રમાણપત્ર આપ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending