Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » 4/બી વિસ્તારમાં સફાઇનો અભાવ

4/બી વિસ્તારમાં સફાઇનો અભાવ

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

ગાંધીધામ : આદિપુર 4/બીના કરણજી માર્ગ પર નિયમીત રીતે સાફસફાઇ કરવામાં આવતી ન હોવાથી ગંદકીના ઢગલા સર્જાયા છે....

  • 4/બી વિસ્તારમાં સફાઇનો અભાવ
    ગાંધીધામ : આદિપુર 4/બીના કરણજી માર્ગ પર નિયમીત રીતે સાફસફાઇ કરવામાં આવતી ન હોવાથી ગંદકીના ઢગલા સર્જાયા છે. માખી-મચ્છરનો ત્રાસ પણ વધ્યો છે. અગાઉ આ વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ જેવા રોગ જોવા મળ્યા હતા. ભવિષ્યમાં આ રોગ ન દેખાય તે માટે તાકીદે સાફસફાઇની સાથે દવાનો છંટકાવ કરી ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની કામગીરી કરાવવા માટે નાગરીક કમલેશ મહેતાએ ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending