• Gujarati News
  • National
  • ગાંધીધામ |એન.આર. ગુપ્તા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારવાડી યુવા મંચના સંયુક્ત

ગાંધીધામ |એન.આર. ગુપ્તા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારવાડી યુવા મંચના સંયુક્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |એન.આર. ગુપ્તા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારવાડી યુવા મંચના સંયુક્ત ઉપક્રમે શરીર સંતુલન શિબિર યોજવામાં આવશે. ધર્મેન્દ્રભાઇ કનોજિયાના માર્ગદર્શન હેઠળ થેરાપી દ્વારા સાંધાના દુ:ખાવા, સાઇટીકા, કમ્મરનો દુ:ખાવો વગેરેની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે. તા. 1થી 3 સુધી સવારે 9:30થી 4:30 સુધી યોજાનારી શિબિરનું સ્થળ કંડલા ટિમ્બર એસોસિયેશન હોલ, પ્લોટ નં. 47, સેક્ટર-8 રહેશે. કેટલાક જટિલ રોગોમાં એલોપેથીની દવા લાંબાગાળે નુકસાન કરતી હોવાથી શિબિર લાભકારક સાબિત થઇ છે.

ગાંધીધામમાં ત્રિદિવસીય શરીર સંતુલન શિબિર યોજાશે

અન્ય સમાચારો પણ છે...