તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |રોટરીક્લબ ઓફ ગાંધીધામ અને આદિપુર દ્વારા આગામી તા. 03 12

ગાંધીધામ |રોટરીક્લબ ઓફ ગાંધીધામ અને આદિપુર દ્વારા આગામી તા. 03/12

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |રોટરીક્લબ ઓફ ગાંધીધામ અને આદિપુર દ્વારા આગામી તા. 03/12 ના રવિવારે સવારે 10 થી 12 કલાકે, ગાંધીધામ નગરપાલિકા કચેરી સામે, રોટરી ભવન ખાતે નિઃશુલ્ક બાળમનોરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ છે. વલ્ડ ડિસેબલીટી ડે નિમિતે આયોજીત કેમ્પમાં બોલવામાં ખામી, ઓટીઝમ, મોઢામાંથી લાળ પડતી હોય, પોતાની દુનીયામાં ખોવાયેલું રહેતુ હોય, વધુ પડતા તોફાન, ઉમર મુજબનું વર્તન હોય, વિકાસ હોય જેવી વિવિધ સમસ્યાઓનું સમાધાન નિષ્ણાંત તબીબો અને આધુનીક મનોવૈજ્ઞાનિક સારવાર દ્વારા કરાશે. વધુ માહિતી માટે 9374044341 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

વલ્ડ ડિસેબલીટી ડે નિમિતે બાળમનોરોગ નિદાન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...