• Gujarati News
  • National
  • ગાંધીધામ |ગાંધીધામ લોહાણા સહિયર ગ્રૂપ દ્વારા નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન

ગાંધીધામ |ગાંધીધામ લોહાણા સહિયર ગ્રૂપ દ્વારા નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામ લોહાણા સહિયર ગ્રૂપ દ્વારા નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 200 શબ્દમાં સ્વઅક્ષરે ‘દીકરી....’ હેડિંગ જાતે પૂરું કરવું વિષય પર લખીને તા.5મી સુધીમાં હેમાંગીની કોઠારી, રૂપલ અનમને પહોંચાડી આપવાની રહેશે. 16 વર્ષથી ઉપરના સ્પર્ધકો ભાગ લઇ શકશે. તા.9મીના પરિણામ જાહેર કરવામાં આવશે, તે વખતે સ્વઅક્ષરનો પણ ટેસ્ટ લેવામાં આવશે.

સહિયર ગ્રૂપ દ્વારા નિબંધ સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...