• Gujarati News
  • National
  • આદિપુરમાં સગીરાનું અપહરણ કરાયું

આદિપુરમાં સગીરાનું અપહરણ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરનાવોર્ડ 4/બી માં રહેતી સગીરા પોતાના ઘરે હતી. ત્યારે ગામનો શખ્સ તેનું અપહરણ કરી ગયો હતો. બનાવને પગલે કિશોરીની પિતરાઇ બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે કહ્યું હતું કે, મૂળ આસામના અને હાલે આદિપુરના 4/બીમાં પિતરાઇ બહેન સાથે રહેતી 15 વર્ષીય સગીરા ગત તા. 23 ના બપોરે 2 થી 6 દરમિયાન ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં બહેનનો કોઇ અત્તો-પત્તો મળ્યો હતો. પરંતું વિસ્તારમાં રહેતો શામજી કરશન આહિર નામનો શખ્સ અપહરણ કરી ગયાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...