• Gujarati News
  • National
  • ગાંધીધામ |રાવત રાજપુત સમાજની ગાંધીધામમાં 15 હજાર જેટલી જનસંખ્યા છે,તેમાં

ગાંધીધામ |રાવત રાજપુત સમાજની ગાંધીધામમાં 15 હજાર જેટલી જનસંખ્યા છે,તેમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |રાવત રાજપુત સમાજની ગાંધીધામમાં 15 હજાર જેટલી જનસંખ્યા છે,તેમાં પણ ગાંધીધામ અને વરસામેડી વિસ્તારમાં મહતમ લોકો વસવાટ કરે છે ત્યારે તેમના વિવિધ સમાજના કાર્યક્રમો માટે જમીનની ફાળવણી કરવા વરસામેડીના સરપંચને આવેદનપત્ર આવી રજુઆત કરાઈ હતી. જેમાં સમાજના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચૌહાણ, મિશ્રાસિંહ ગજનાઈ, જસવંત સિંહ, અર્જુન સિંહ સેંદડા સહિતના જોડાયા હતા.

માગ |રાવત રાજપુત સમાજ દ્વારા જમીન ફાળવવા રજુઆત કરાઈ

અન્ય સમાચારો પણ છે...