• Gujarati News
  • National
  • ગાંધીધામ |આદિપુરના ડીસી 5 વિસ્તારમાં રહેતી પરિણિતા ગીતાબેન રાજેશભાઇ મરંડ આહિર (ઉ. 30)

ગાંધીધામ |આદિપુરના ડીસી-5 વિસ્તારમાં રહેતી પરિણિતા ગીતાબેન રાજેશભાઇ મરંડ-આહિર (ઉ.-30)

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |આદિપુરના ડીસી-5 વિસ્તારમાં રહેતી પરિણિતા ગીતાબેન રાજેશભાઇ મરંડ-આહિર (ઉ.-30) પોતાના પિતાના ઘરે આવી હતી. દરમ્યાન, 25/3 ના રોજ તેણીએ કોઇને કહ્યા વગર ઘર છોડી દેતાં તેના પિતા ઘેલાભાઇ ભીખાભાઇ હુંબલે પોલીસમાં જાણ કરતાં ગુમનોંધ દાખલ કરવામાં આવી હતી. પરિણિતા પાતળા બાંધાની, પેંટ અને ટીશર્ટ પહેરેલી છે અને મોઢા પર ચુન્ની બાંધી ગઇ હોવાનું પણ જાહેર કરાયું હતું.

આદિપુરની મહિલાએ ઘર છોડીં દેતાં પોલીસમાં ગુમનોંધ નોંધાવાઇ

અન્ય સમાચારો પણ છે...