ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ભારતનગરમાં રહેતી તરૂણીનું દાઝી જવાથી મોત

    ભારતનગરમાં રહેતી તરૂણીનું દાઝી જવાથી મોત

    DivyaBhaskar News Network | Last Modified - Apr 03, 2018, 05:45 AM IST

    રસોડામાં ચા બનાવતી વખતે અકસ્માતે ઘટી ઘટના : સારવાર માટે ભુજ ખસેડાઇ હતી
    • ભારતનગરમાં રહેતી તરૂણીનું દાઝી જવાથી મોત
      ભારતનગરમાં રહેતી તરૂણીનું દાઝી જવાથી મોત
      ગાંધીધામના ભારતનગર ખાતે ૧૬ વર્ષની તરૂણીનું ચા બનાવતી વખતે દાઝી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું,આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,મુળ મોરબી ટંકારાના હાલે ભારતનગરમાં આશાપુરા મંદિર સામે મકાન નંબર ૨૭૯ માં રહેતી ૧૬ વર્ષીય કોમલ બેચરાભાઇ સોમવારે બપોરના સમયે પોતાના ઘરે રસોડામાં ચા બનાવીરહી હતી ત્યારે અકસ્માતે દાઝી જતાં તાત્કાલિક તેને પહેલાં રામબાગ હોસ્પીટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પીટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભારતનગરમાં રહેતી તરૂણીનું દાઝી જવાથી મોત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top