• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • કાયદાનો અભ્યાસ કરનાર ટોપરને ગોલ્ડ મેડલ અપાશે

કાયદાનો અભ્યાસ કરનાર ટોપરને ગોલ્ડ મેડલ અપાશે

DivyaBhaskar News Network

Apr 03, 2018, 05:45 AM IST
કાયદાનો અભ્યાસ કરનાર ટોપરને ગોલ્ડ મેડલ અપાશે
એડવોકૅટ અને નોટરી તથા તોલાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ લો કોલેજ, આદિપુરના માનદ ડાયરેક્ટર મુરારી શર્માએ તેમની પત્નીની સ્મ્રુતિમાં 3 વર્ષેનો અભ્યાસ કરનાર છાત્રને ગોલ્ડ મેડલ મળતો રહે તે માટૅ બે લાખનું અનુદાન કેએસકેવી કચ્છના વાઈસ ચાન્સલરને ચેક અર્પણ કર્યો હતો. દરવર્ષે ટોપરને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. યુનિવર્સીટીના કુલપતી સી.બી. જાડેજાને ચેક અર્પણ કર્યો તે સમયે આદિપુર કોમર્સ કોલેજના પ્રીંસીપાલ અને યુનીવર્સીટીના એક્ઝિક્યુટીવ કમીટીના સદસ્ય ડો. મનીષ પંડ્યા પણ સાથે રહ્યા હતા. શર્માએ જણાવ્યુ હતુ કે તેમની પત્ની સરોજની સ્મ્રુતિઓ આજીવન કાયમ રહે અને કાયદાના અભ્યાસ કરતા છાત્રોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પગલુ ભર્યુ છે. અદિપુરની કોલેજે અનેક ધારાશાસ્ત્રી આપ્યા છે.

X
કાયદાનો અભ્યાસ કરનાર ટોપરને ગોલ્ડ મેડલ અપાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી