Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » 37 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપનાર કર્મીને વિદાયમાન

37 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપનાર કર્મીને વિદાયમાન

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:45 AM

અંજારની શાળા નં 4માં કારર્કીદીની શરુઆત કરી હતી

  • 37 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપનાર કર્મીને વિદાયમાન
    અંજાર પાલીકા દ્વારા સંચાલીત શાળા નં 4માં કારર્કીદીની શરુઆત કરીને 37 વર્ષ સુધી એજ શાળામાં શીક્ષક તરીકે ફરજ બજાવી સેવા નિવ્રુત થતા શીક્ષીકાને વિદાયમાન અપાયું હતું.

    શીક્ષીકા દેવકન્યાબેન ભરતભાઈ વેગડને વય મર્યાદાના કારણે યોજાયેલા વિદાય સમારંભમાં શીક્ષણ સમીતીના ચેરમેન કિશોરભાઈ ઠક્કર, વાઈસ ચેરમેન તેજસ મહેતા, દક્ષાબેન જોબનપુત્રા વગેરે હાજર રહ્યા હતા.

    શાળાના આચાર્ય હિંમ્મતભાઈ ઠક્કરે મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ. વિદાય લઈ રહેલા શીક્ષીકા દેવકન્યા બહેને જણાવ્યુ હતુ કે એકજ શાળામાંથી કારર્કીદીની શરુઆત અને નિવ્રુત થવું તે શિક્ષક માટે ગૌરવપુર્ણ અને લાગણીસભર ક્ષણ હોય છે. કાર્યક્રમનું સંચાલન એન.કે. નાયરે અને આભાર વિધી એમ.કે. જાનીએ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending