તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 9 બીમાં ટેમ્પો દુકાનમાં ઘૂસ્યો, જાનહાનિ ટળી

9/બીમાં ટેમ્પો દુકાનમાં ઘૂસ્યો, જાનહાનિ ટળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9/બીમાં ટેમ્પો દુકાનમાં ઘૂસ્યો, જાનહાનિ ટળી

ગાંધીધામના 9/બી વિસ્તારમાં ગત રાત્રિના ભાગે એક ટેમ્પોચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો નં. જીજે-12-એઝેડ-8379 સીધો શક્તિ ફ્લોર મીલ નામની દુકાનમાં ઘસી ગયો હતો. સદભાગ્યે અંદર રહેતા એક વૃદ્ધ ત્યારે અલગ સ્થાને સૂતા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. ચાલકને સામાન્ય ઇજાઓ થઇ હતી. -ધર્મેન્દ્ર પ્રજાપતિ

અન્ય સમાચારો પણ છે...