તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામમાં ટ્રેઇલરે બાઇકને ઠોકર મારી

ગાંધીધામમાં ટ્રેઇલરે બાઇકને ઠોકર મારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામખાતે હાઇવે પર ટ્રેઇલર નં. એચઆર-63-બી-8815 ના ચાલકે બાઇક નં. જીજે12-બીએચ-5054 વાળાને ઠોકર મારતાં બાઇક ચાલક દેવજી ગાભાભાઇ મકવાણાને ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ ટ્રેઇલર ચાલક નાશી ગયો હતો.

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. સંકુલમાં ટ્રાફિક નિયમનના અભાવે નાના-મોટા અકસ્માતના બનાવો રોજ બની રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ચૂસ્ત પણે પાલન કરાવવું જરૂરી બન્યું છે. તો આવા બનાવોને અટકાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...