તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |ઉખેડા ખાતે સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન શકદારે

ગાંધીધામ |ઉખેડા ખાતે સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન શકદારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ઉખેડા ખાતે સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન શકદારે 160 મીટર વીજ વાયરની ચોરી કરી હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસમાં નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ફરિયાદી રવજી કરસન ભાવાણી (પટેલ) દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ગત તા. 23/2ના રાત્રે કોઇ હરામખોરો તેમની ઉખેડા સ્થિત વાડીમાંથી બોરથી ઇલેક્ટ્રીક મોટરની ઓરડી સુધીનો 160 મીટર કેબલ તફડાવી જતાં તેમને 19000નો નુકસાન થયું હતું. નખત્રાણા પોલીસમાં થયેલી ફરિયાદના પગલે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉખેડામાં વાડીમાંથી 19000નો વીજવાયર ચોરાયો

અન્ય સમાચારો પણ છે...