• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ધર્મ | આદિપુરના સંકટ મોચન હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમો

ધર્મ | આદિપુરના સંકટ મોચન હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમો

ગાંધીધામ | હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે આદિપુર શહેરમા આવેલા સંકટ મોચન હનુમાન મન્દિર ખાતે વિવધ ધાર્મિક...

DivyaBhaskar News Network | Updated - Mar 31, 2018, 05:05 AM
ધર્મ | આદિપુરના સંકટ મોચન હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમો
ગાંધીધામ | હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે આદિપુર શહેરમા આવેલા સંકટ મોચન હનુમાન મન્દિર ખાતે વિવધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. વોર્ડ 4-એમા આવેલુ સંકટ મોચન હનુમાન મન્દિર ભાવિકોનુ આસ્થાનુ કેન્દ્ર બની ગયુ છે. હનુમાન જયંતીના દિને અહી અખંડ ચાલીસા પાઠ, હવન, સુંદરકાંડના પાઠ તેમજ ભોજનુ આયોજન કરાશે. સંકટ મોચન હનુમાન મંદિર આસ્થાનુ કેન્દ્ર છે.199મા બનેલા આ મંદિર ખાતે હનુમાન જયંતીના દિને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવે છે. મન્દિરની લોકપ્રિયતાને કારણે આ વિસ્તાર હનુમાન ગલી તરીકે પ્રસિધ્ધ છે.

X
ધર્મ | આદિપુરના સંકટ મોચન હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App