Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ભચાઉ-આદિપુરમાં કાલે વર્લ્ડ ઓટીઝમ ડેની ઉજવણી કરાશે

ભચાઉ-આદિપુરમાં કાલે વર્લ્ડ ઓટીઝમ ડેની ઉજવણી કરાશે

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 05:05 AM

એન્ટી રોમીયો સ્ક્વોડની ટીમ ગાંધીધામ આદિપુર તેમજ અંજારની સ્કુલ,કોલેજ અને બગીચામાં ત્રાટકી

  • ભચાઉ-આદિપુરમાં કાલે વર્લ્ડ ઓટીઝમ ડેની ઉજવણી કરાશે
    ભચાઉ અને આદિપુરમાં વર્લ્ડ ઓટીઝમ ડે નિમિત્તે બાળ મનોરોગ નિદાન કેમ્પ યોજાશે. આદિપુરમાં રોટરી કલબ ઓફ ગાંધીધામ અને આદિપુર દ્વારા ડિવાઇન લાઇફ હોસ્પિટલ ખાતે તા.1/4 રવિવારે સવારે 9થી 12 દરમિયાન બાળમનોરોગ અંગેનો નિદાન કેમ્પ યોજાશે. આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ ભચાઉ દ્વારા સદભાવના હોસ્પિટલ ખાતે પણ રવિવારે જ બપોરે 4થી 6 દરમ્યાન બાળમનોરોગોનો નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં બોલવામાં ખામી, ઓટીઝમ, ઉમર પ્રમાણે બાળકનો ભાષા વિકાસ ન હોય, બાળક ભણવામાં ધ્યાન ન આપતું હોય સહિતની સમસ્યાઓ ઉપર મનોવિજ્ઞાનીકો દ્વારા માર્ગદર્શન અપાશે. વધુ માહિતી માટે 94271 82209 પર સંપર્ક કરવો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending