તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બે અધિકારીની ટીમ દીન દયાલ પોર્ટની મુલાકાતે

બે અધિકારીની ટીમ દીન દયાલ પોર્ટની મુલાકાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીનદયાલ પોર્ટમાં હાલ બે દિવસથી બે અધિકારીની ટીમે ધામા નાખીને જુદી જુદી બાબતોની માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ટીમ દ્વારા પોર્ટને લગતા વિવિધ પાસાઓ પર પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રિન્સિપલ ડાયરેક્ટર રૂપરાસી અને જામબાગલક્ષ્મીએ તા.27થી દીન દયાલ પોર્ટના મહેમાન બન્યા છે. ટીમ દ્વારા દીન દયાલ પોર્ટને લગતા વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને કયાસ કાઢવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આગામી 29મી તારીખે ટીમના બન્ને સભ્યો ગાંધીધામથી રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...