તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુમ થયેલી બાળકીનું પરીવાર સાથે મિલન થયું

ગુમ થયેલી બાળકીનું પરીવાર સાથે મિલન થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાંસાત વર્ષની બાળકી તેના વાલીથી વિખુટી પડી ગઇ હતી. વિખૂટી પડેલા વાલીએ પ્રજાના માણસોને સાથે રાખીને ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પીઆઇ બી.એસ. સુથારે તાકીદે સ્ટાફને શહેરના જુદા જુદા વિસ્તારમાં તપાસ અર્થે દોડાવ્યો હતો. બાળકી પોલીસ સ્ટેશનના રસ્તા પાસેથી મળી આવતા તેના પરીવારને સુરક્ષીત રીતે પહોંચાડી મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...