• Gujarati News
  • National
  • ગાંધીધામ ખાતે આવેલી કંડલા પોર્ટ ટ્રસ્ટની ઓફિસમાં દિવાલ પર લખાયેલા

ગાંધીધામ ખાતે આવેલી કંડલા પોર્ટ ટ્રસ્ટની ઓફિસમાં દિવાલ પર લખાયેલા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ ખાતે આવેલી કંડલા પોર્ટ ટ્રસ્ટની ઓફિસમાં દિવાલ પર લખાયેલા નામમાં PORT ના નામકરણમાં T શબ્દ ઉંધો લટકી ગયો છે જેના તરફ પોર્ટના કોઇ ઓફિસરનું ધ્યાન કેમ નથી ગયું તે સવાલ ઉઠી રહ્યો છે. થોડા સમય પહેલાં એ.ઓો. બિલ્ડીંગનું રંગ રોગાન કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા કલરકામ પછી નવા નામકરણ મુકવામાં આવ્યા પછી ઉંધા લટકતા ટી ના કારણે કેપીટીની મુલાકાતે કે કોઇ કામ પ્રસંગે આવતા અરજદારો પ્રશાસનની નીતિ પર રમુજ કરી, ગેરવહીવટની ચર્ચા કરી રહ્યા છે.

દેશના નં.-1 પોર્ટની ઓફિસમાં ધ્યાન નથી જતું

અન્ય સમાચારો પણ છે...