• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ઉજવણી | પરશુરામ જયંતી નિમિત્તે 18મીએ શહેરમાં શોભાયાત્રા

ઉજવણી | પરશુરામ જયંતી નિમિત્તે 18મીએ શહેરમાં શોભાયાત્રા

ગાંધીધામ | બ્રહ્મ સમાજ આરાધ્ય પરશુરામ ભગવાન પ્રાગટયોત્સવ આયોજનના ભાગરૂપે ગાંધીધામ, આદિપુર, કંડલા કોમ્પ્લેક્ષમા...

DivyaBhaskar News Network | Updated - Mar 31, 2018, 05:00 AM
ઉજવણી | પરશુરામ જયંતી નિમિત્તે 18મીએ શહેરમાં શોભાયાત્રા
ગાંધીધામ | બ્રહ્મ સમાજ આરાધ્ય પરશુરામ ભગવાન પ્રાગટયોત્સવ આયોજનના ભાગરૂપે ગાંધીધામ, આદિપુર, કંડલા કોમ્પ્લેક્ષમા આવેલા સર્વે બ્રહ્મ સમાજના પરિવાર હાજરી માં આયોજન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તા.7/4/218 શનિવારના સ્થળ દીનદયાલ હોલ, ડાયરો(ભંજન ) સાથે ગુજરાતના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ રાત્રે 8કલાકે રાખેલ છે. આ ઉપરાંત પરશુરામ ભગવાનની જન્મ જયંતી, શોભાયાત્રાનું પણ 18મી તારીખે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 કલાકે ગાંધીધામથી આદિપુર અને સાંજે પાંચ કલાકે આદિપુર રાધાકૃષ્ણ મંદિરથી યાત્રા નિકળશે.

X
ઉજવણી | પરશુરામ જયંતી નિમિત્તે 18મીએ શહેરમાં શોભાયાત્રા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App