ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» વાલ્વ તુટ્યો, ટાંકી ખાલી થવાની રાહ જોઇ

    વાલ્વ તુટ્યો, ટાંકી ખાલી થવાની રાહ જોઇ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 31, 2018, 05:00 AM IST

    પાણીનો બગાડ રોકવાના પાલિકાના પગલા કાગળ પર જ 9/એ-ઈ વિસ્તારમાં જાગૃત નાગરીકોએ alt145જળ શ્રી કૃષ્ણalt39 કર્યા બાદ...
    • વાલ્વ તુટ્યો, ટાંકી ખાલી થવાની રાહ જોઇ
      વાલ્વ તુટ્યો, ટાંકી ખાલી થવાની રાહ જોઇ
      ભારત નગર તરફ આવેલા 9એઈમાં વાલ્વ ખરાબ થઈ જતા પાલીકાની ટાંકીમાંથી લગાતાર પાણી વહિ રહ્યુ હતુ. જે અંગે નાગરીકોએ ધ્યાન દોર્યા બાદ તંત્રે નિર્થક પ્રયાસો આદર્યા હતા.

      ગાંધીધામના 9/એઈ, જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્રશાસનના પાણીના ટાંકામાંથી શુક્રવારે સવારથી શુદ્ધ પાણી માર્ગોમાં વહીં ગયું હતું. જથ્થો એટલો વધારે હતો કે નજીકમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરના પણ પાણી ભરાઈ ગયા હતા. અહિ વસવાટ કરતા જાગૃત નાગરીકોએ સ્થળ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે વાલ્વ ખરાબ થઈ જવાના કારણે પાણી વહિ રહ્યુ હતુ. પુછપરછ કરતા ખબર પડી કે ઉપસ્થીત કર્મીઓ ટાંકી ખાલી થવાની રાહ જોઇ રહ્યા હતા, એટલે કે પાણીને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ફરી મોકલી બચાવી લેવનાઅ મીકેનીઝમને બદલે પાણીનો વેડફાટ બાદ વાલ્વ રીપેર કરાશે, નાગરીકોની ટકોર બાદ કર્મીઓએ વાલ્વ રીપેર કરવાની શરુઆત કરી હતી અને બહાર ઠલવાતુ પાણી ઓછુ થયું હતું.

      વેડફાટને રોકવા પાલિકાના અધિકારી-પદાધિકારીના પેટનું પાણી ન હલ્યું

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વાલ્વ તુટ્યો, ટાંકી ખાલી થવાની રાહ જોઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top