Home » Gujarat » Bhuj » Gandhidham » સંગીત જીવનને વધુ સ્પષ્ટ જોવામા મદદ કરે છે

સંગીત જીવનને વધુ સ્પષ્ટ જોવામા મદદ કરે છે

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 05:00 AM

ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સંગીતના માધ્યમથી આધ્યામિક સફરનો કાર્યક્રમ યોજાયો હતો....

  • સંગીત જીવનને વધુ સ્પષ્ટ જોવામા મદદ કરે છે
    ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સંગીતના માધ્યમથી આધ્યામિક સફરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંડિત હરીપ્રસાદ ચૌરસીયાના શીષ્ય રહિ ચુકેલા હિમાશુ નંદાને સંગીત જીવનને વધુ સ્પષ્ટ પણે જોવામાં મદદ કરતુ હોવાનું જણાવી વાંસળીના સુરથી દર્શકોને તરબોળ કર્યા હતા. એમક્યુ થી એચક્યુ (સંગીત થી આનંદની અનુભુતી) ની આ યાત્રાને સફળ કરવા માટે વરજાંગ ગઢવી, નૈલેશ શાહ, વિનોદ મેઘાણી, પ્રતિક જોષીએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ