• Gujarati News
  • National
  • શિણાયમાં કિશોરીએ ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

શિણાયમાં કિશોરીએ ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | આદિપુર નજીક શિણાયમાં 17 વર્ષની કિશોરીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઇ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.આદિપુર પોલીસે આપેલી વિગતો મુજબ શિણાયમાં રહેતી 17 વર્ષીય હર્ષિદા દિલીપભાઇ હડિયાએ બપોરે 3 વાગ્યાની આસપાસ પોતાના ઘરે જ સાડી પંખામાં બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી,કયા કારણોસર કિશોરીએ આ પગલું ભર્યું તે જાણી શકાયું નહતું.આદિપુર પોલીસના નરેન્દ્રપુરીએ આગળ તપાસ કરી રહ્યા છે. અંતરજાળમાં વિદ્યાર્થીએ આ પ્રકારનું આત્મઘાતી પગલું ભર્યું હતું ત્યારે આ કિશોરીએ કયા કારણો સર આ પગલું ભર્યુ઼ તે પણ તપાસ નો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...