ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» સામખિયાળીમાં ટ્રક અડફેટે બાઇક ચાલક કિશોરનું મોત

    સામખિયાળીમાં ટ્રક અડફેટે બાઇક ચાલક કિશોરનું મોત

    DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:00 AM IST

    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ /સામખિયાળી સામખિયાળી ચોકડી પર બાઇક સવાર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવતી...
    • સામખિયાળીમાં ટ્રક અડફેટે બાઇક ચાલક કિશોરનું મોત
      સામખિયાળીમાં ટ્રક અડફેટે બાઇક ચાલક કિશોરનું મોત
      ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ /સામખિયાળી

      સામખિયાળી ચોકડી પર બાઇક સવાર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવતી ટ્રકની અડફેટે આવી જતાં પાછળ બેઠેલા 17 વર્ષીય કીશોરનું સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યુર઼ હતુ઼ તો બાઇક ચાલક ફંગોળાઇ જતાં તેને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.

      આ બાબતે સામખિયાળી પોલીસે વિગતો આપતાં જણાવ્યુ઼ હતું કે,જીજે-12સીસી-0385 નંબરની બાઇક પર જઇ પોતાના ભાઇ સાથે જઇ રહેલા ધીરજ કારાભાઇ મણકા સામખિયાળી ચોકડી પર રોડ ક્રસ કરી રહ્યા હતા ત્ફયારે પાછળથી આવતી એચઆર-69-એ-9501 નંબરની ટ્રકની ટક્કર લાગતાં બાઇકમાં પાછળ બેઠેલા 17 વર્ષીય ધીરજ કારાભાઇ મણકા ટ્રક અને ડિવાઇડર વચ્ચે ફસાયો હતો અને તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતુ઼.તો બાઇક ચાલક તેના ભાઇને ફંગોળાઇ જતાં સામાન્ય ઇજાઓ થઇ હતી.17 વર્ષીય કિશોરનું અકાળે મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો હતો.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સામખિયાળીમાં ટ્રક અડફેટે બાઇક ચાલક કિશોરનું મોત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `