ન્યાય માટે SP ઓફિસ પર પ્રતિક ઉપવાસ કરાશે

ગાંધીધામ : સિંધુ સંઘ દ્વારા સમાજની મહિલાને 11 મહિના સુધી ન્યાય માટે ધક્કા ખાતી હોવાના વિરોધ રુપે શનિવારના સવારથી...

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2018, 04:55 AM
ન્યાય માટે SP ઓફિસ પર પ્રતિક ઉપવાસ કરાશે
ગાંધીધામ : સિંધુ સંઘ દ્વારા સમાજની મહિલાને 11 મહિના સુધી ન્યાય માટે ધક્કા ખાતી હોવાના વિરોધ રુપે શનિવારના સવારથી સમર્થકો એસ.પી. ઓફિસ પર પ્રતિક ઉપવાસ પર બેસસે તેવો મેસેજ વહેતો કરાયો હતો. સુત્રોએ જણાવ્યા અનુસાર તા. 17/03 ના સવારે 10 વાગ્યાથી સમર્થકો પ્રતિક ઉપવાસ પર બેસી 11 મહિનાથી ન્યાયની માંગણી કરી રહેલી મહિલા માટૅ જરુરી પગલા ઉઠાવવા માંગ કરશે. મહિલા દ્વારા લાંબા સમયથી ન્યાય માટેની માંગણી કરાઈ રહિ છે પરંતુ તે માટે કોઇ પગલા લેવાતા નથી.

X
ન્યાય માટે SP ઓફિસ પર પ્રતિક ઉપવાસ કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App