ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» સિંધુ ભવન પાસે ગટર ગંગા

    સિંધુ ભવન પાસે ગટર ગંગા

    DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 04:55 AM IST

    ગાંધીધામઃ નગરપાલીકા દ્વારા ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવવા લાખો રુપીયાનો ખર્ચ કરવામાં આવે છે. જરુર પડ્યે...
    • સિંધુ ભવન પાસે ગટર ગંગા
      સિંધુ ભવન પાસે ગટર ગંગા
      ગાંધીધામઃ નગરપાલીકા દ્વારા ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવવા લાખો રુપીયાનો ખર્ચ કરવામાં આવે છે. જરુર પડ્યે ડ્રેનેજ માટે નવી પાઈપલાઈન પણ નાખવામાં આવી રહિ છે પરંતુ એક યા બીજા કારણોસર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગટર ઉભારવાની સમસ્યા માથુ કાઢી રહિ છે. સીંધુ ભવન પાસે છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાઈ રહિ છે જેનું ગંદુ પાણી સમગ્ર પ્લોટ સાથે રોડ પર વહિ ગંદકી અને દુર્ગધ ફેલાવી રહ્યુ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સિંધુ ભવન પાસે ગટર ગંગા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `