Home » Gujarat » Bhuj » Gandhidham » મારવાડી યુવા મંચ, કંડલા ટીમ્બર એસોસીએશન અને લાયન્સ ક્લબ

મારવાડી યુવા મંચ, કંડલા ટીમ્બર એસોસીએશન અને લાયન્સ ક્લબ

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 04:55 AM

મારવાડી યુવા મંચ, કંડલા ટીમ્બર એસોસીએશન અને લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં લાયન્સ ક્લબની મોબાઈલ વાનમાં પડાણા...

  • મારવાડી યુવા મંચ, કંડલા ટીમ્બર એસોસીએશન અને લાયન્સ ક્લબ

    મારવાડી યુવા મંચ, કંડલા ટીમ્બર એસોસીએશન અને લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં લાયન્સ ક્લબની મોબાઈલ વાનમાં પડાણા ખાતે, સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કેમ્પમાં 35 લોકોએ 12,250 સીસી રક્ત આપ્યુ હતુ. રક્તદાન કરનારાઓને સંસ્થા દ્વારા પ્રોત્સાહન ભેટ આપવામાં આવી હતી. સંસ્થાના આ કાર્યક્રમમાં મારવાડી યુવા મંચના પ્રમુખ મુકેશ પારેખ, જીતેંદ્ર જૈન, લલીત દારવાણી, મુકેશ કુમાર જૈન, પ્રદીપ જૈન, ઓમપ્રકાશ ચોપડા, સુધીર ગોયલ, શ્રીરામ ચૌધરી, સહિતના ઉપસ્થીત રહ્યા હતા. સહુએ રક્તદાન વધુ પ્રમાણમાં કરવા માટૅ નાગરીકોને આગળ આવવા અપીલ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ