ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» દેવળિયા નાકા પાસેથી બાઇકની થઇ તસ્કરી

    દેવળિયા નાકા પાસેથી બાઇકની થઇ તસ્કરી

    DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 04:55 AM IST

    અંજારના દેવળીયા નાકા વિસ્તારમાં પાર્ક કરાયેલી રૂ.35 હજારની બાઇક ઉપડી ગઇ હોવાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાઇ હતી....
    • દેવળિયા નાકા પાસેથી બાઇકની થઇ તસ્કરી
      દેવળિયા નાકા પાસેથી બાઇકની થઇ તસ્કરી
      અંજારના દેવળીયા નાકા વિસ્તારમાં પાર્ક કરાયેલી રૂ.35 હજારની બાઇક ઉપડી ગઇ હોવાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાઇ હતી. હજી એક દીવસ પહેલાં જ અંજાર પોલીસે સામુહિક બાઇક ચોરી કરી રહેલી ગેંગના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને આજે ફરી બાઇક ઉપડી જતાં આ ગેંગ હજી શહેરમાં સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ,ચિત્રકુટ સોસાયટીમાં રહેતા નવદિપસિંહ ભૂપતસિંહ જાડેજાની જીજે-12-એએફ-1652 નંબરની બાઇક દેવળિયાનાકે પાર્ક કરી હતી તે 11.30 થી 12.30ના આરસામાં કોઇ ઉપાડી ગયું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દેવળિયા નાકા પાસેથી બાઇકની થઇ તસ્કરી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `